મેલ કરવત મોચીના મોચીના ન્યાયે ....

આમ તો આ બ્લોગ પર પોલિટિકલ વાત કે લેખ ન જ લખવા એવું મનોમન નક્કી કર્યું હતું પણ કહેવાય છે ને મેલ કરવત મોચીના મોચી  , એ જ રીતે એકવાર પત્રકાર સદા પત્રકાર  .

જે રીતની અફરાતફરી ચાલી રહી છે ગુજરાતમાં ત્યારે મનમાં એક પર્સનલ ફેવરિટ સોન્ગ આ સિચ્યુએશનને ફિટ થતું લાગ્યું  .

મજરૂહ સાહેબનું લખેલું એ ગીત , અનુ મલિકે કમ્પોઝ કર્યું છે. ફિલ્મ છે અકેલે હમ અકેલે તુમ   .....આમિર ને મનીષા કોઈરાલા , કુમાર સાનુ ને અલકા યાજ્ઞિકે ગયેલું   ....
95માં આવેલી ફિલ્મનું સોન્ગ વન ઓફ ધ ફેવરિટસ  હતું પણ સાવ વિસરાઈ ગયેલું  .
હવે શું કહેવું આગળ ? કોંગ્રેસના વિધાનસભ્યોએ યાદ કરાવ્યું ?

લિરિક્સ  વાંચશો તો તમે પણ અમારા મત સાથે સહમત થશો.

 आये न दामन अब हाथ मे
पाना तुमको मुमकिन ही नही
सोचे भी तो हम घबराते है
दिल हमको कभी समझाता है
हम दिल को कभी समझाते है

https://www.youtube.com/watch?v=mCP6WVbvGLc


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen