Posts

Showing posts from May 9, 2026

ભક્તિ, બળવો અને વ્યથાનું સંગીત

Image
આધુનિક રંગભૂમિના ઇતિહાસમાં કેટલીક એવી કૃતિઓ આવે છે જે માત્ર નાટક રહી જતી નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને ભાવનાત્મક અનુભવ બની જાય છે. સંગીત દેવબાભલી એવું જ એક અદભુત નાટક છે. ભક્તિ, સંગીત, સ્ત્રીવેદના, લોકપરંપરા અને માનવીય સંબંધોની ઊંડાણભરી સમજ સાથે આ નાટકે મરાઠી રંગભૂમિને નવી ઊંચાઈ આપી છે. પ્રાજક્ત દેશમુખ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ નાટકનું મૂળ સંત તુકારામના જીવનમાં છે, પરંતુ તેનું કેન્દ્ર તુકારામ નથી. એ છે  આવલી અને રુખમાઈ. એક સંતની પત્ની અને એક ભગવાનની પત્ની. સદીઓથી આપણે સંતોની મહિમા સાંભળતા આવ્યા છીએ. તુકારામની ભક્તિ, તેમની વૈરાગ્યવૃત્તિ અને વિઠ્ઠલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા મહારાષ્ટ્રની સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે. પરંતુ દેવબાભળી એક એવો પ્રશ્ન પૂછે છે જેને ઇતિહાસે ક્યારેય ખાસ જગ્યા આપી નહોતી. સંત મહાન બને છે, પરંતુ તેમની પાછળ રહી ગયેલા લોકોનું શું? આ પ્રશ્નથી જ નાટકની શરૂઆત થાય છે. આવલી તુકારામની પત્ની છે. ગરીબી, ભૂખ, ઘરના ભાર અને એકલતામાં જીવન જીવતી સ્ત્રી છે. પતિ તો ભગવાનમાં એટલા લીન છે કે ઘર, પત્ની પ્રત્યેનું તેમનું ધ્યાન  ગાયબ થઈ ગયું છે. આવલીના જીવનમાં પ્રેમ કરતા...

Songs of Devotion, Echoes of Rebellion

Image
Among the contemporary landmarks of Marathi theatre, few plays have created the emotional and cultural impact of Sangeet Devbabhali. More than just a stage production, the play has become a deeply spiritual and emotional experience for audiences across Maharashtra. Written and directed by Prajakt Deshmukh, the play brilliantly blends devotion, feminism, music, folklore, and raw human emotion into a hauntingly beautiful theatrical journey. At its heart, Devbabhali is not really about saints or gods alone. It is about two women Avali, the wife of Saint Tukaram, and Rakhumai, the consort of Lord Vitthal and the invisible pain carried by women standing behind “great men.” The play takes inspiration from the life of Sant Tukaram, one of Maharashtra’s most revered saints and a central figure in the Varkari tradition devoted to Vitthal. Tukaram is shown as completely immersed in divine devotion, detached from worldly responsibilities. While history and bhakti literature glorify hi...