પોસ્ટ્સ

મે, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કાશી મથુરા ક્યારેય પણ જવાય પણ અહીં નહીં !!

છબી
વિશ્વમાં અજોડ એક માત્ર એવો લિવિંગ રુટ બ્રિજ  પાંચસો વર્ષ પુરાણો માનતો આ બ્રિજ માત્ર અને માત્ર ઝાડની ડાળીઓ, મૂળ, થડ , ઝાંખરા ને વડવાઈથી આપમેળે બન્યો છે. મુખ્યત્વે બે જાતિના વૃક્ષોથી એક વડ ને બીજાં રબર ટ્રીઝ ,બાકી મોટી શિલાઓએ પણ આધાર બનવામાં ભૂમિકા ભજવી છે.  લગભગ 50 મીટર લાંબો , ને દોઢ ફૂટ પહોળો બ્રિજ લગભગ 500 માણસનું વજન ઝીલી શકે એટલો મજબૂત છે. જો કે આ વાત ત્યાંના લોકો કહે છે , એ વાતનું કોઈ પ્રમાણ નથી. આ ફેસબુક પણ અજબ રમકડું છે.  યાદ રાખેલી કે કદીય ન યાદ રાખવી હોય એવી , યાદગાર પ્રસંગો, દોસ્તો દુશ્મનોને યાદ કરાવ્યા જ કરે. એ પણ વિના ભૂલે, દર વર્ષે, વર્ષોવર્ષ . રોજ જ એ થાય છે પણ દર વખતે હાંસિયામાં  શિલોન્ગ કે ચેરાપુંજી બાજુ જવાનું થાય તો એક નહીં જોવાલાયક સ્થળોનું તો લાબું લિસ્ટ મળશે. એમાં પણ ખાણીપીણી કે પછી આખા એશિયામાં પંકાયેલું  ચોખ્ખાચણાક નાનું અમસ્તું શહેર માવલિનોગ હોય કે પછી ગૌહાટી સિટીની અડોઅડ આવેલું એક એવું જંગલ જ્યાં એક પત્તુ હાલતું નથી , ન ટુરિસ્ટ યાદગીરી  સાથે પાંદડું લઇ જાય ન સ્થાનિકો। એની પણ વાત કોઈકવાર કરશું પણ હમણાં મૂળ વાત પર.  થોડા સમય