મેલ કરવત મોચીના મોચીના ન્યાયે ....
આમ તો આ બ્લોગ પર પોલિટિકલ વાત કે લેખ ન જ લખવા એવું મનોમન નક્કી કર્યું હતું પણ કહેવાય છે ને મેલ કરવત મોચીના મોચી , એ જ રીતે એકવાર પત્રકાર સદા પત્રકાર . જે રીતની અફરાતફરી ચાલી રહી છે ગુજરાતમાં ત્યારે મનમાં એક પર્સનલ ફેવરિટ સોન્ગ આ સિચ્યુએશનને ફિટ થતું લાગ્યું . મજરૂહ સાહેબનું લખેલું એ ગીત , અનુ મલિકે કમ્પોઝ કર્યું છે. ફિલ્મ છે અકેલે હમ અકેલે તુમ .....આમિર ને મનીષા કોઈરાલા , કુમાર સાનુ ને અલકા યાજ્ઞિકે ગયેલું .... 95માં આવેલી ફિલ્મનું સોન્ગ વન ઓફ ધ ફેવરિટસ હતું પણ સાવ વિસરાઈ ગયેલું . હવે શું કહેવું આગળ ? કોંગ્રેસના વિધાનસભ્યોએ યાદ કરાવ્યું ? લિરિક્સ વાંચશો તો તમે પણ અમારા મત સાથે સહમત થશો. आये न दामन अब हाथ मे पाना तुमको मुमकिन ही नही सोचे भी तो हम घबराते है दिल हमको कभी समझाता है हम दिल को कभी समझाते है https://www.youtube.com/watch?v=mCP6WVbvGLc